તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વાપીમાં ધોળે દિવસે છવાતું આ ધુમ્મસ નહીં પણ પ્રદૂષણ છે

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપીમાં શનિવારે ધુમ્મસછાયું વાતાવરણ છવાયેલું હતું.છેલ્લા બે દિવસથી આંશિક ઠંડીની અસર થઇ રહી છે. બપોરે પણ ધુમ્મસછાયું જોવા મળી રહ્યું છે. જોકે હવામાં પ્રદૂષણની માત્રા વધતા ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો