કામગીરી:હરિયા હોસ્પિ.માં આધુનિક ફાયર સિસ્ટમ ઇનસ્ટોલ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઇડ્રાંટ સિસ્ટમ નુ ઉદ્દઘાટન કરાયું

વાપીની હરિયા ઍલ. જી. રોટરી હોસ્પિટલમા ફાયર હાઇડ્રાંટ સિસ્ટમ નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ જેમા, હરિયા રોટરી હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ. રાકેશ નાયક. , રોટરી ક્લબ,પ્રેસીડેન્ટ વિરેન્દ્ર પટેલ, રોટેરિયન હાર્દિક જૉશી, ડૉ. ઍસ. ઍસ.સિંઘ સર, ડાઇરેક્ટર મેડિક્લ સર્વિસીસ, ડૉ. શાંતી બન્સલ - સીઈઑ, ડૉ. રાજેન્દ્રા ભગાલે, ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર, સોમેશ દયાલ - ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફીસર, હોસ્પિટલ ફાયર ટીમ તથા હોસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ફાયરની સુવિધા ઉભી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામા સૌ પ્રથમ ઑટો જેનરેટેડ ફાયર સિસ્ટમ વાપીની હરિયા રોટરી હોસ્પિટલમા ઇનસ્ટૉલ કરવામાં આવી જેની પાણીની કેપિસિટી આશરે 135000 લીટરની છે, જેમા 3-પંપ સેટ સાથે જૉકીપરેશર પંપની અત્યાધુનિક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...