તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 લોકડાઉન:કોરોનામાં જિંદગી બચાવવા 17 હજાર શ્રમિકોએ વતનમાં પલાયન કર્યું

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
11 મે-વાપી - Divya Bhaskar
11 મે-વાપી

વૈશ્વિક કોરોના મહામારી ભારતમાં દસ્તક આપી રહી હતી ત્યારે સંક્રમણને રોકવા માટે સરકારે સમગ્ર દેશમાં 23મી માર્ચથી લોકડાઉન લગાવ્યું હતું. લોકડાઉનમાં સમગ્ર જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. ત્રણ માસ સુધી ચાલેલા લોકડાઉનના પગલે સતત ધમધમતા જિલ્લાના વાપી અને વલસાડ શહેર થંભી ગયા હતાં.

એપ્રિલ માસ વલસાડ
એપ્રિલ માસ વલસાડ

બીજી તરફ લોકડાઉનને લઇ ધંધા રોજગાર અને મંજુરી છુટી જતા તથા કોરોના મહામારીથી બચવા માટે જિલ્લામાંથી અંદાજે 17 હજાર સંક્રમિકાએ વતનમાં પલાયન કર્યું હતું. વાપી સ્ટેશનેથી જ 12 હજાર શ્રમિકો વતનમાં ગયા હતાં. જોકે, દીવાળી બાદ કેટલાક શ્રમિકો પરત પણ ફર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો