તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ડુંગરા પોલીસે વૃદ્ધ અને અંધ બાળકો સાથે દિવાળી ઉજવી

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંતરિયાળ વિસ્તારમાં વર્ષોથી એકલવાયુ જીવન જીવતા સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલાઓ કમરીબેન પટેલ ઉ.વર્ષ 80 અને શાંતિબેન નાયકા ઉ.વર્ષ 73 બંને રહે કરાયા માટે દિવાળીના તહેવારમાં પરિવાર બની વાપીના ડુંગરા પોલીસના સિનિયર પીએસઆઇ જે.વી.ચાવડા, પીએસઆઇ એલ.જી.રાઠોડ અને તેમની ટીમ દ્વારા શુક્રવારે તેમના ઘરે જઈને મીઠાઈઓ તથા ઠંડીની શરૂઆત થયેલ હોવાથી ગરમ ધાબળા આપી એકલવાયુ જીવન જીવતા વયોવૃદ્ધ મહિલાઓ સાથે દિવાળીની ઉજવણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો