તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદાય સમારંભ:વલસાડના SPનો વાપી VIAમાં વિદાય સમારંભ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પોલીસવડા સુનિલ જોષીની દ્વારકા ખાતે પોલીસ અધિક્ષક તરીકે બદલી થઇ છે. જેનો વિદાય સમારંભ વાપી વીઆઇઅે ખાતે યોજવામાં આવ્યો હતો. વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા, સેક્રેટરી સતીષ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, એડવાઇઝર બોર્ડના સભ્ય મિલન દેસાઇ, નોટિફાઇડના સભ્ય કમલેશ પટેલ, વાપી પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. કોવિડ 19માં એસપી સુનિલ જોશીએ કરેલી કામગીરીને ઉદ્યોગકારોએ પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...