તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આખરે વાપી હાઇવેથી અંડરબ્રિજને જોડતા ફોરલેન માર્ગની કામગીરી શરૂ

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે નવા અંડરબ્રિજથી સીધા હાઈવે ઉપર પહોંચી શકાશે

વાપી જીઆઇડીસી કચેરીની પાછળના માર્ગ નેશનલ હાઇવેથી વાપીના રેલવે નવા અંડરબ્રિજને જોડતો 1200 મીટર લંબાઇના માર્ગને ફોરલેન કરવા રૂ.10 કરોડની મંજુરી જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરે મંજુરી આપી હતી. જેે અંતગર્ત શનિવારે વીસીએમડી થેંનારસન અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ ફોરલેન માર્ગ બનાવવાની કામગીરી પ્રારંભ કરાવ્યો હતો. આ માર્ગ માટે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ રજૂઆત કરી હતી. 14 મીટર પહોળાઇના ડામર રોડ સાથે 1.20 કિલોમીટર લંબાઇની બંને તરફ પ્રી કાસ્ટ બોકસ ટાઇપ ગટર,350 મીટર લંબાઇનો આરસીસી,કલ્વર્ટ,42 સ્ટ્રીટ લાઇટનાવ પોલ તથા પાણીની વિવિધ સાઇઝની લાઇન પાથરવામાં આવશે. આ ચાર માર્ગીય રોડ બનવાથી જે ટાઇપથી નામધા રોફેલ કોલેજ સુધીનો માર્ગને જોડાઇ જશે. જેથી દમણ અને સેલવાસના વાહન ચાલકોને અવર-જવર માટે રાહત મળશે. આ કાર્યક્રમમાં પાલિકા ,જીઆઇડીસીના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો