તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદે દબાણો દૂર:ડાભેલની વેલનોન સહિત અન્ય કંપનીના નહેર પરના દબાણો દૂર

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભીમપોરમાં 5, કચીગામમાં 8 કિમી નહેરને ખુલ્લી કરી

દમણગંગા નહેર વિભાગની કેનાલ ઉપર ગેરકાયદે દબાણોની ઉઠી રહેલી ફરિયાદ પ્રશાસન દ્વારા સમયાંતરે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રેવન્યુ અને પીડબલ્યુડીની ટીમે ડાભેલ વિસ્તારમાં નહેર પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

ડે.કલેકટર ચાર્મી પારેખ અને પીડબલ્યુડીના સહાયક ઇજનેરની ટીમે મંગળવારે ડાભેલમાં નહેર ઉપર દબાણ કરનારી વેલનોન પોલીસ્ટર કંપની સહિત અન્ય નાની મોટી કંપની અને ખાનગી મકાન માલિકોએ કરેલા દબાણને દૂર કર્યા હતા. દમણના રેવન્યુ વિભાગે અત્યાર સુધીમાં ભીમપોરમાં 5, કચીગામમાં 8.3 અને ડાભેલમાં દોઢ કિલોમીટર નહેર પર દબાણો દૂર કરાયા છે. દબાણ દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો