તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાપી BOBના ઉપરના માળ પર આગથી દોડધામ

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી ટાઉનના સરદાર ચૌક સ્થિત બેંક ઓફ બરોડાના ઉપલા માળ પર રવિવારે બપોરે શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી હતી. વાપી પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બજારના મુખ્ય માર્ગ પર આગની ઘટનાના પગલે ટ્રાફિકજામની સ્થિતી ઉદભવી હતી. વાપી ટાઉન પોલીસ સ્થળ ઉપર પહોંચી બંદોબસ્ત હાથ ધરી આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો