તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઇજાગ્રસ્ત યુવકનું અંતે મોત

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી છીરીમાં બીમાર આધેડને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વાપીના છીરી ઉડીવાયવાડ પાસે રોડની બાજુમાં રવિવારે આશરે 52 વર્ષનો આધેડ બીમાર હાલતમાં દેખાતા સારવાર માટે પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સોમવારે તેનું મોત થયું હતું.

શરીરે કેસરી કલરનો ચેક્સવાળો આખી બાયનો શર્ટ પહેરેલ આ વ્યક્તિની લાશને હાલ સુરત ખાતે કોલ્ડ રૂમમાં રાખી તેના વાલીવારસને શોધવા ડુંગરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મૃતક અંગે જો કોઇને માહિતી મળે તો તાત્કાલિક ડુંગરા પોલીસને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો