તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:ઉમરગામમાં 3 ટ્યુશનના 8 સંચાલક-શિક્ષક સામે ગુનો

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાહેરનામાનો ભંગ કરી ક્લાસ ચલાવતા

ઉમરગામમાં બાતમીના આધારે પીએસઆઇ જે.કે.ડાંગરએ બુધવારે સોળસુંબા નારાયણ પાર્કના બીજા માળે એક્સિલેન્ટ ટ્યુશન ક્લાસીસ તથા ત્રીજા માળે એ.એસ.ટ્યુટોરિયલ ક્લાસીસ અને શ્રી શુભ ટાવરના પહેલા માળે જ્ઞાન એકેડમી નામના ખાનગી ટ્યુશન ક્લાસીસમાં રેઇડ કરી કરતા વિદ્યાર્થીઓમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગ જોવા મળ્યું ન હતું. જેથી ત્રણેય ક્લાસીસના સંચાલક અને શિક્ષકો મળી 8 લાકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પોલીસે એ.એસ.ટ્યુટોરિયલ ક્લાસીસના અમીત મહેન્દ્ર શર્મા, સંદિપ વશિષ્ઠ ઝા, ગૌરવ ગુરૂપ્રસાદ સીંગ અને ધિરજ પ્રદિપ ગુપ્તા તેમજ એક્સિલેન્ટ ક્લાસીસના કમલ વિંધ્યાચલ સીંગ અને પાર્થ કમલ સીંગ તથા જ્ઞાન ક્લાસીસના વિનય જ્વાલાપ્રસાદ કુશવાહ અને હેમંત મોહનલાલ ગર્ગ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો