તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ટુર્નામેન્ટ:કપરાડા મેઘવાડ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપરાડા તાલુકાના મેઘવાડ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ. જેમાં કપરાડા તાલુકાની 25 જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ નગરગામ અને ખડકવાળ ગામ વચ્ચે રમાઈ હતી તેમાં નગર ગામ વિજેતા બની હતી. પહેલુ ઇનામ 15555 ગોવિદ બોરસા ના હસ્તે આપ્યુ હતુ. જયારે બીજુ ઇનામ 9999 એ ભગવાન બાતરીના હસ્તે આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો