તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વાપીની 15 વર્ષીય સગીરાનું થતા ફરિયાદ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીના એક વિસ્તારમાં રહેતી સાડા પંદર વર્ષીય સગીરા 18 ડિસેમ્બરે ઘરથી અચાનક ગુમ થઇ જતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. સબંધી તેમજ વતન સુધી તપાસ કરતા કોઇપણ જગ્યાએ પત્તો ન લાગતા અસમંજસમાં પડેલા પરિવારે આખરે ટાઉન પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો. વાપી ટાઉન પોલીસ સામે સમગ્ર બનાવ અંગે જાણ કરતા પોલીસે પોકસો તેમજ અપહરણની ફરિયાદ નોંધી સગીરાને શોધવા આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો