તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાપીમાં જયપુર બાન્દ્રા ટ્રેનની બ્રેક જામ, ધુમાડાથી દોડધામ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઇના બાંદ્રા તરફ જઇ રહેલી જયપુર સ્પેશિયલ ટ્રેન શનિવારે સવારે સાડા દસેક વાગ્યે વાપી સ્ટેશને પહોંચી હતી. વાપી સ્ટેશન છોડ્યા બાદ નવા રેલવે અંડરબ્રિજ નજીક ટ્રેનના નીચેના ભાગેથી ધુમાડા દેખાતા તાત્કાલિક ચેઇન પુલિંગ કરીને ટ્રેન રોકવામાં આવી હતી. કોચના નીચેના ભાગેથી ધુમાડા દેખાતા પેસેન્જરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. તાત્કાલિક ટેકનીકલ સ્ટાફ સ્થળ ઉપર પહોંચીને સમારકામ કર્યા બાદ અડધો કલાક પછી ટ્રેન રવાના કરવામાં આવી હતી. બ્રેક જામ થતાં ઘર્ષણથી ધુમાડા નીકળ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો