તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:વાપી અમીઝરા સોસાયટીમાં બ્રહ્મ કમળ ખીલ્યા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી અમીઝરા સોસાયટીમાં રહેતા રક્ષાબેન બી પટેલના ઘરે 15 વર્ષથી ઘરે બ્રહ્મકમણ ખીલી રહ્યા છે. મંગળવારની રાત્રીએ એક સાથે 17 બહ્મ કમળના ફુલો ખીલી ઉઠતાં પરિવારમાં આનંદની લાગણી હતી.

અન્ય સમાચારો પણ છે...