તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પાર્કિંગમાંથી પથ્થર હટાવવા કહેતા યુવક પર હુમલો કર્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિત્રાઇ બે ભાઇએ મારતા હોસ્પિટલમાં

કચીગામ રોડ પર રહેતા અને જલારામ આંગણીયામાં પિતાને મદદરૂપ થતા ધવલ મહેશ રાણા એ મંગળવારે ફરિયાદ નોંધાવી હતી કે, સોમવારે તેઓ આંગણીયાની કાર લઇને ઘરેથી સવારે નીકળ્યા ત્યારે સામેના રસ્તામાં એક મોટો પથ્થર મુકેલ હતો. જે હટાવીને તે મુંબઇ જવા નીકળી ગયો હતો.

જ્યાંથી કામ પતાવીને પરત રાત્રિે આવતા ફરીવાર રોડની વચ્ચે પથ્થર હોય ગાડી પાર્ક કરવામાં નડતરરૂપ હોવાથી સામે બેસેલ કાકાના છોકરા જયશ ઠાકોર રાણા અને રાજેશ ઠાકોર રાણાને ફરિયાદીએ જણાવેલ કે, તમે ફરીથી રોડ ઉપર પથ્થર કેમ મુક્યો. ત્યારે બંનેએ જણાવેલ કે, આ અમારી જગ્યા છે કંઇપણ કરીએ તારે શું છે તેમ કહી ગાળો આપી જયેશે શર્ટ પકડી અને રાજેશએ માથાના વાળ વૃપકડી ગાલ ઉપર તથા છાતીના ભાગે ઢીકમુક્કીનો માર મારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો