તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ખેતરમાં ભાત રોપવાના મુદ્દે ચાર ઇસમોનો હુમલો

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપરાડાના દિવસીગામે બનેલી ઘટના
 • યુવક,પત્ની અને માતાને ફટકા માર્યા

કપરાડાના દિવસીગામે ખેતરમાં ભાત રોપવાના મુદ્દે ચાર ઇસમોએ પરિવાર ઉપર લાકડાના ફટકાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. દિવસીગામે ટોકરપાડા ફળિયામાં રહેતા નવિન અર્જુનભાઇ જાદવે કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે સાંજે તેમના કોટુંબિક ફુઇનો પરિવાર જેમાં કનુ ધર્માભાઇ ઠાકર્યા, રામા ધર્માભાઇ ઠાકર્યા, રાજેશ ઠાકર્યા અને ધર્મા જાતેભાઇ ઠાકર્યા તમામ રહે. લવકર શુક્રવારે સાંજે આવીને ખેતરમાં ભાત કેમ રોપ્યું એમ કહીને ઝઘડો કરીને સાથે લાવેલા લાકડાંથી હુમલો કર્યો હતો.

જેમાં ફરિયાદી નવિન જાદવ તેમની પત્ની અને માતાને ઇજા પહોંચી હતી. કપરાડા પોલીસે ઉપરોક્ત ચારેય આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો