તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગાંજાના આરોપીની આગોતરા રદ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસઓજીની ટીમે 16 ડિસેમ્બર 2019ના રોજ વાપી જીઆઇડીસી ચારરસ્તાના સર્વિસ રોડ પરથી રિક્ષામાં વલસાડ તરફ ગાંજા લઇ જતા આરોપી ગૌતમ નામદેવ જાદવ રહે.ચણોદ અમરનગરની ધરપકડ કરી 3.076 કિલો ગાંજો કબજે લઇ માલ આપનાર ગઉ નામના કર્ણાટકના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. જોકે પોલીસ ધરપકડથી બચવા માટે વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદી સમક્ષ વોન્ટેડ આરોપી સંજુકુમાર અમૃત વડગાવએ આગોતરા જામીન માટે અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...