તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:વાપીના ટાંકીફળિયામાં ફ્લેટમાં શોર્ટસર્કિટથી આગ, માલિક બહાર હોય જાનહાની ટળી

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી ટાંકીફળિયા સ્થિત એક બિલ્ડીંગના સાતમા માળે એક બંધ ફ્લેટમાં રવિવારે બપોરે અચાનક આગ લાગતા ફાયર વિભાગે કલાકમાં આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાપી ટાંકીફળિયાની સુર્યદર્શન એપાર્ટમેન્ટના સાતમા માળે આવેલ એક બંધ ફ્લેટમાં રવિવારે બપોરે અચાનક આગ લાગતા અન્ય ફ્લેટધારકોમાં દોડધામ મચી હતી.

ફ્લેટ માલિક ઘરે ન હોય દરવાજો બંધ હોવાથી આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. જોકે તે પહેલા સ્થાનિકોએ ફ્લેટનો દરવાજો તોડી દેતા અંદર ઘરના ફર્નીચરો સળગતા જોવા મળ્યા હતા. તાત્કાલિક જીઆઇડીસી અને ટાઉન ફાયરની ટીમે સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઘરમાં મૂકેલા પાર્લરના સામાન પણ બળીને ખાક થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો