તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વાપી નોટિફાઇડમાં બ્રિજ બનાવવા 8 માસ રસ્તો બંધ, 18મીથી બિલખાડી પર બ્રિજનું નવીનીકરણ

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક

વાપી નોટિફાઇડ વિસ્તારમાં આવેલી બિલખાડી પરથી પસાર થતાં બ્રિજની નવીનીકરણની કામગીરી 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે 8 માસ સુધી રસ્તો બંધ રહેશે. આ અંગે વાપી નોટિફાઇડ વિભાગે એક યાદીમાં જણાવ્યુ હતું કે 18 ફેબ્રુઆરીથી (મંગળવાર)થી આઠ મહિના માટે બાયરથી / ગાયત્રી શકતી પેપર મિલથી હુબર /આરતી ઈન્ડ .તરફ જતા રસ્તા પર બિલખાડી પર થી પસાર થતાં બ્રીજનાં નવીનીકરણની કામગીરી ચાલુ કરવામાં આવશે.જેથી તેટલા માર્ગ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ રહેશે.જે માટે જરૂરી બીજા વૈકલ્પીક માર્ગનો વપરાશ કરવા વાહન ચાલકોને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો