તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનાયત:પારડી પાલિકાને 1.12 કરોડની ગ્રાન્ટનો ચેક એનાયત

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલેક્ટર કચેરી ખાતે મંત્રી રમણલાલ પાટકર,જીલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, સાંસદ ડો. કે સી પટેલ,કલેકટર આર.આર.રાવલ, પારડી પાલિકાને 1.12 કરોડનો ચેક એનાયત કરાયો હતો. ઓનલાઈન કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...