તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચલામાં ચેનચાળા કરતા 1 મહિલા-બે દલાલની ધરપકડ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇએ કંટ્રોલરૂમને ફરિયાદ કરી હતી

વાપીના ચલા સ્થિત એક બિલ્ડીંગની ગેલેરીમાં બે ઇસમો એક મહિલા સાથે જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરતા જોઇ આ અંગે 100 નંબર ઉપર ફરિયાદ કરાઇ હતી. જેની જાણ ટાઉન પોલીસને કરતા ત્રણેય ઇસમોને પકડી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે ચલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટાઉન પોલીસ સ્ટેશનથી તેમને જણાવવામાં આવેલ કે, કોઇએ વલસાડ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કોલ કરી જણાવ્યું છે કે, વાપીના ચલા સ્થિત મોહિત પાર્ક ખાતે ક્લીપ એપાર્ટમેન્ટના ગેલેરીના ભાગે બે ઇસમ એક મહિલા સાથે જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરી રહ્યા છે. જેથી પીસીઆર વાન તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. માહિતી પ્રમાણે ત્રણેય ઇસમો તે જ હાલતમાં મળી આવતા ત્રણેયની ધરપકડ કરી તેઓ સામે જીપીએ મુજબ કલમ 110 અને 117 મુજબ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો