ઘરપકડ:ઉમરગામમાં આંકડાનો સટ્ટો રમાડતો 1 ઝડપાયો

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ ટાઉન સ્થિત મચ્છી બજાર તરફ જવાના માર્ગ ઉપર સોમવારે પોલીસે બાતમીના આધારે આંકડા સટ્ટોનો જુગાર રમતાં અને રમાડતો ઇસમ ફારૂક અયુબ મેમણની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી રોકડા 5,050 તથા આંકડા લખવા માટેની ડાયરી કબજે લીધી હતી. વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશમાં વરલી મટકા જુગારની બદી મોટા પ્રમાણમાં ફલાયેલી છે. થોડા સમય પહેલાં જ મટકાકિંગ સાજનને વલસાડ જિલ્લા પોલીસે પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...