તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત ચૂંટણી:ઉમરગામ પાલિકામાં બે વોર્ડમાંથી કોંગ્રેસે ઉમેદવારી પરત ખેંચી લીધી, હવે 28 બેઠક માટે 72 ઉમેદવાર વચ્ચે જંગ

ઉમરગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાલિકાનાની ચૂંટણી માં ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિને કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા હવે કુલ 72 ઉમેદવારો ચૂંટણી થશેે. વોર્ડ નંબર 05 ના મહિલા ઉમેદવાર સામે પ્રતિસ્પર્ધી નહીં રહેતા ચૂંટણી અધિકારી તેમને વિજેતા જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં વોર્ડ નં4, 6 અને વોર્ડ નંબર 1 માં ઉમેદવારોનો રાફડો જોવા મળી રહ્યો છે.

વોર્ડ નં 2માં કોંગ્રેસના ઉમેદવાર મહેશ લાહના આરઝએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે આ વોર્ડમાં કોંગ્રેસ સંપૂર્ણ આઉટ થતાં ભાજપ અને અપક્ષના ઉમેદરો જંગ થશે. વોર્ડ નં.5માં અપક્ષ વૈશાલી ચંદ્રકાન્ત કામળીએ અને દિનેશભાઈ દુબળાએ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર પાર્થીની મોનિકકુમાર ભંડારીે બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો