તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ઉમરગામ દરિયામાં માછલીની જાળમાં 1 હજાર મીટર લાંબો કેબલ ફસાયો

ઉમરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ વચલા ફળીયામાં રહેતા રણજીત પરશુરામ માછી શનિવારે સવારે બોટ લઈને ખલાસીઓ સાથે દરિયામાં માછલી પકડવા ગયા હતા જેમની જાળમાં પ્લાસ્ટિકનો અલગ અલગ રંગનો કેબલ ફસાયેલો જોવા મળ્યો જેને બહાર કાઢતા તેના ઉપર અંગ્રેજી માં q -fin 111 જેની નીચે ઈંગ્લીશ ન.9928 લખેલું હતું. આ કેબલ એક હજાર મીટર લાંબો હોઈ તેને બોટમાં ઉમરગામ કિનારે લાવી પોલીસને જાણ કરી સુપરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો