તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સેલવાસ પ્રભાત સ્કૂલ નજીક ચાલીના 6 રૂમોમાં ચોરી

સેલવાસ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મોબાઈલ, પંખા તેમજ રોકડા ચોરાયા

સેલવાસ પ્રભાત સ્કૂલ નજીક આવેલી ચાલીના 6 રૂમોમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી મોબાઈલ, ટેબલફેન તેમજ રોકડની ચોરી કરી ચોર ફરાર થયા હતા સેલવાસ પ્રભાત સ્કૂલ નજીક ગત શનિવારે મોડી રાતે લગભગ 2 થી 3 વાગ્યાના સુમારે કેટલાકઅજણ્યા ઈસમો મગજીભાઈની ચાલીના 6 રૂમોમાં ઘૂસી ચોરી કરી હતી કેટલાક રૂમો બંધ હતા તો કેટલાક રૂમોમાં લોકો સુતા હતા.

એ સમયે બારી દરવાજાની કડી ખોલી રૂમમાં પ્રવેશ કરી સામે જે પણ મળ્યું હતું એ ઉઠાવી લીધું હતું જેમાં મબાઈલ, ટેબલફેન તેમજ રોકડા રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હજુ તપાસ ચાલી રહી હોય કેટલા રોકડા રૂપિયા ચોરાયા એની જાણકારી મળી નથી ઘરમાં સામાન પર હાથ સાફ કરી ચોર ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો