તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:સેલવાસમા દિવાળીની ખરીદીના કારણે બજારમા ભીડ જોવા મળી

સેલવાસ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનહમાં નોકરી કરતા કામદારો કર્મચારીઓને દિવાળી પેહલા જ પગાર અને બોનસ મળી જતા સેલવાસ બજારમા ઘરાકી જોરમા જોવા મળી રહી છે,જેના કારણે બજારમા ટ્રાફિકનુ પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યુ છે,જેને ટ્રાફિક વિભાગ દ્વારા કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી હતી,મુખ્ય રીતે દિવાળીના તહેવારના લીધે ફટાકડાની દુકાનોમા,કપડાની દુકાનો લાઈટીંગની દુકાનોમા પણ ઘરાકી જોવા મળી હતી.

હાલમા કોરોના મહામારી ચાલી રહી છે જેનો સામાન્ય જનતા દ્વારા કોઈ જ દરકાર કરતા જોવા મળતા નથી ગ્રાહકો સાથે દુકાનદારો પણ જાણે કે કોરોના છે જ નહિ એ રીતે માસ્ક પહેરેલ જોવા મળતા નથી અને ભારે ભીડના કારણે સોસીયલ ડિસ્ટન્સ પણ રાખવામા આવતુ જોવા મળતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો