બેદરકારી:સેલવાસ BOB બહાર ભારે ભીડથી સામાજિક અંતરનો છેદ ઉડ્યો

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસની લીડીંગ બેન્ક દેના બેંકનુ બેન્ક ઓફ બરોડા સાથે વિલીનીકરણ થઇ જવાને કારણે દરેક ખાતેદારોના એકાઉન્ટ નંબરો બદલાઈ જવાને કારણે બેંકની બહાર લાંબી લાઈનો લાગી હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.બેન્કની બહાર પોલીસ બંદોબસ્ત હોવા છતાં કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સને અવગણતા અને ચેહરા પર અધુરો જ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...