તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નરોલીની કંપની નજીક અજાણ્યા યુવકની લાશ મળી

સેલવાસ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નરોલી ગંધાર ઓઇલ કંપની નજીક વોચમેનના જણાવ્યા અનુસાર બપોરે એક અજાણ્યો યુવાન દારૂના નશામાં ધુત અવસ્થામાં આંટાફેરા મારી રહ્યો હતો. ત્યારબાદ સાંજે 4 વાગ્યાના સુમારે કંપનીની દીવાલ નજીક બેભાન હાલતમાં પડેલો વોચમને જોતા અને તપાસ કરતા મૃત જોવા મળ્યો હતો.

આ અંગે કંપની સંચાલકો દ્વારા પોલીસને જાણ કરતા એમની ટીમ પહોંચી યુવાનની તપાસ હાથ ધરી આજુબાજુના વિસ્તારમાં એના ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ યુવાનની કોઈ જ ઓળખ ના થતા એની લાશને સિવિલ હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો