તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સંઘપ્રદેશના 587 શિક્ષકોને પરફોમર્સ ટેસ્ટમાંથી રાહત

સેલવાસ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રીબ્યુનલ મુંબઈ બેચનો 20 ડિસે. સુધી સ્ટે

દાનહના 587 કોન્ટ્રેક શિક્ષકોને આવતી 20 તારીખ સુધી દ્વારા રાહત આપવામાં આવી છે આવતી 20 ડિસેમ્બરે પરફોમન્સ ઈવેલ્યુ ટેસ્ટ લેવી કે ન લેવી એ નિર્ણય લેવાશે.

સંઘ પ્રદેશ દાનહ ડીડી ના કુલ 587 પ્રાયમરી તેમજ અપર પ્રાયમરી શિક્ષકોને એજ્યુકેશન ડાયરેક્ટર નિલેશ ગુરવે ક નોટિસ અપી હતી જેમાં ગુજરાતી, મરાઠી માધ્યમના પ્રાથમિક શિક્ષકો તેમજ અપર પ્રાયમરી શિક્ષકો અન્ય ભાષાના સોસ્યલ સાયન્સના શિક્ષકો માટે 7-12-20 ના દિને પર્ફોમન્સ ટેસ્ટ અનિવાર્ય કરાઇ હતી. જેને લઇ શિક્ષકો સેન્ટ્રલ એડમિનિસ્ટેટિવ ટ્રીબ્યુનલ મુંબઈ બેચ તરફ વળ્યાં હતા ગત 4-12-20 નદીને ઉપરોક્ત કોર્ટે આદેશ કર્યો હતો કે જે પરફોમન્સ ઈવેલ્યુ ટેસ્ટ 7-12-20 ના દિને લેવાની હતી એ આવતી 20 -12-20 સુધી મુલતવી રાખવી, આવતી 16-12-20 ના દિને કોર્ટ સામેપક્ષને સંભળાશે ત્યારબાદ 18-12-20 ના દિને હીયરીંગ કરશે હાલ 20-12-20 સુધી સ્ટેસ્ટ આપવાથી સિક્ષસકોને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો