તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:દાનહમાં 18 +માં વેક્સિન માટે ફકત 385નું જ રજિસ્ટ્રેશન થયું, હાલ 45 વર્ષથી વધુને રસી અપાશે

સેલવાસ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દાનહમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કોવીડ વેક્સિન માટે ફક્ત 385 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. જોકે હાલમાં તો 45 વર્ષથી વધુ ઉંમરળા લોકોને વેક્સિન અપાશે તેવું પ્રશાસને જાહેર કર્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના ફક્ત 385 લોકોનું રજિસ્ટ્રેશન થયુ હોય હજુએ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ 45 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને વેક્સિન આપવાનું ચાલુ રાખશે.

આ અંગે દાનહ,દમણ દીવનાઆરોગ્ય વડા ડો. વી. કે. દાસે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાનો ભોગ યુવાઓ વધુ બની રહ્યા છે ત્યારે યુવાઓએ વેક્સિનેશન અભિયાનમાં મોટા પ્રમાણમાં ભાગ લેવો જોઈએ અને પોતાનું નામ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. જે લોકો ઓનલાઇન રજિ. નહિ કરાવી શકે એઓ માટે પણ મીટીંગોમાં ચર્ચા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો