તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સંઘપ્રદેશ દમણ-દાનહમાં કોરોનાનો એક પણ કેસ નહીં

સેલવાસ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીમા નવા 0 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 03 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5897કેસ રીકવર થઇ ચુક્યા છે,ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા આરટીપીસીઆરના 210નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 0વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 312નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ.જેમા આજે 2488લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા પ્રથમ ડોઝ 357884અને બીજો ડોઝ 53027વ્યક્તિઓને આપવામા આવ્યો છે ટોટલ410911લોકોને વેક્સીન આપવામા આવી છે. જ્યારે દમણ જિલ્લામાં મંગળવારે એક પણ કેસ નોંધાયો ન હતો. હાલ માત્ર 1 દર્દી સારવાર લઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...