તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાનહ-દમણમાં કોરોના પોઝિટિવનો નવો કેસ નહીં, સેલવાસમાં હાલ 6 એક્ટિવ કેસ રહ્યા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાદરા નગર હવેલીમા નવા 0કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 06સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5898કેસ રીકવર થઇ ચુક્યા છે,ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા આરટીપીસીઆરના 175નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 0વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 388નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા ટોટલ 0રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ.જેમા આજે 788લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા પ્રથમ ડોઝ 361806અને બીજો ડોઝ 61233વ્યક્તિઓને આપવામા આવ્યો છે ટોટલ423039લોકોને વેક્સીન આપવામા આવી છે. જ્યારે દમણમાં રવિવારે કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...