તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રચના:સેલવાસ નગર પાલિકાની વિવિધ સમિતિની રચના

સેલવાસ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારોબારી ચેરમેન તરીકે રાકેશસિંહ ચૌહાણ

સેલવાસ નગરપાલિકા ચુંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામા આવી હતી ત્યારબાદ ચૂંટાયેલ સભ્યોની નવી સમિતિની રચના કરવામા આવી છે.સ્ટેન્ડીંગ કમિટિમા ચેરમેન તરીકે રાકેશસિંહ ચૌહાણ, વાઇસ ચેરમેન અજયભાઇ દેસાઈ,સભ્ય તરીકે મંજુલાબેન પટેલ, રજનીબેન શેટ્ટી,કિશનસિંહ પરમારની નિમણુક કરવામા આવી છે. પબ્લીક વર્ક, વોટર સીવરેજ, પ્લાનિંગ અને બાંધકામ વર્ક કમિટીમાં અજય દેસાઈ ચેરમેન,મનોજભાઈ દયાત સભ્ય, શીતલબેન પટેલને સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.રેવન્યુ અને એક્સપેન્ડીચર, ટેક્સ, હેલ્થ અને સેનીટેશન કમિટિમાં ચેરમેન તરીકે રજનીબહેન શેટ્ટી,સભ્ય તરીકે સુમન ભાઈ પટેલ, હિતેશકુમાર પટેલની નિમણુંક કરવામા આવી છે.પબ્લીક સર્વિસ કમિટી-ઓલ સર્ટિફિકેટ,પરમિશન,એજ્યુકેશન,સ્ટ્રીટ લાઈટ અને એમ્પ્લોઇઝ બેનીફીટ કમિટિમા ચેરમેન તરીકે કિશનસિંહ પરમાર,સભ્ય તરીકે કવિતા અબ્બાલ સીંગ,બકુભાઇ બરફની નિમણુક કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો