તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દાનહના ફોરેસ્ટર ધવડુનું કોવિડની સારવારમાં મોત

સેલવાસ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક ધવડુ સેન્ડિયા - Divya Bhaskar
મૃતક ધવડુ સેન્ડિયા

દાનહ ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર ધવળુંભાઇ સેંડીયાનું કોરોના પોઝિટિવ આવતા સારવાર લઇ રહ્યા હતા જેઓનુ સારવાર દરમ્યાન મોત થયુ છે.ધવળુંભાઇ જ્યારથી નોકરી પર લાગ્યા હતા ત્યારથી પરિવાર છોડીને નર્સરીમાં જ પોતાના કામને ન્યાય આપવા રોકાતા હતા.જેમણે છેલ્લા પંદરથી પણ વધારે સતત નર્સરીમાં દર વર્ષે દસ લાખથી પણ વધુ રોપા ઉછેર્યા હતા.

એમણે પોતાની પ્રમાણીકતાથી અને કર્મનિષ્ઠાથી નક્ષત્રવન, જોગિંગ પાર્ક, મેડિયન પ્લાન્ટેશન, તેમજ ફકત સાત દિવસમા બનાવેલ સરડીટ માટેના જવાબદાર ફોરેસ્ટર હતા ધવળુંભાઈ જુલાઈની 31 તારીખે વયમર્યાદાને કારણે નિવૃત થનાર હતા.તે પહેલા જ ફાની દુનિયાને છોડી ગયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો