તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:અમેરીકામાં માર્શલ આર્ટસમાં દાનહની બાળકી ઝળકી

સેલવાસ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકા માર્શલ આર્ટસ ચેમ્પિયનશીપમાં દાનહના નરોલી ગામની જયશ્રી પટેલ ઉ.વ.6ને સેકન્ડ નંબરે આવી પ્રદેશનુ નામ રોશન કર્યું હતું.જેના માટે ગ્રાન્ડ માસ્ટર ચિતાહ યજ્ઞેશ શેટ્ટી અમેરીકા ગ્રાન્ડ માસ્ટર કોસ્મો જિમીક દાનહના ચિતાહ જેકેડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેકનીકલ ડાયરેક્ટર હર્ષદ માર્ગે,પ્રેસીડન્ટ પંકજસિંહ પરમાર સહિત પદાધિકારી,ખેલાડીઓએ શુભેચ્છા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...