કાર્યવાહી:દાનહ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો, માસ્ક ન પહેરનારા સામે સ્પેશ્યિલ ડ્રાઇવ

સેલવાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ક ન પહેરનારા સામે સ્પેશ્યિલ ડ્રાઇવ - Divya Bhaskar
માસ્ક ન પહેરનારા સામે સ્પેશ્યિલ ડ્રાઇવ

દાનહના મસાટ આઉટપોસ્ટની ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખવામા આવી હતી જેમા જે કોઈપણ વ્યક્તિ કે વાહન ચાલક માસ્ક ના પહેરેલ હોય તેઓને દંડ કરવામા આવ્યો હતો.અને તેઓને બીજી વખત ઘરેથી માસ્ક પહેરીને નીકળવા સલાહ આપી હતી.આ ડ્રાઇવ દરમ્યાન પીએસઆઇ અનિલ ટી.કે અને એમની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...