તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:દાનહ જિ. પં.ની સમિક્ષા બેઠકમાં રસ્તા-પાણી-આવાસને પ્રાધાન્ય

સેલવાસ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે ચૂંટાયેલા તમામ સભ્યોને કામોથી માહિતગાર કર્યા

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના વિવિધ વિકાસના કામો અંગે ખાનવેલ મીની કલેક્ટરાયલ ખાતે અને સેલવાસ સચિવાલય ખાતે કલેકટરની અધ્યક્ષતામાં ચાલતા તમામ કામો બાબતે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતી. જેમા જીલ્લા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ, સભ્યો અને સરપંચોને માહિતગાર કર્યા હતા.જેમા રોડ રસ્તાના કામો ઓલ વેધર રોડ,ડામર રોડનુ નવીનીકરણ,ગામના આંતરિક રસ્તાઓ, આરસીસી રોડ, રસ્તાનું વિસ્તૃતીકરણ, ફોરેસ્ટમાંથી પસાર થતા રસ્તાના કામો, બોરવેલ કુવા રિચાર્જ, પંચાયતમા બંધાતા ચેકડેમના કામો, ઘરે ઘરે પાણીની યોજના, ઘરે ઘરે નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવાની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે તમામ ચુંટાયેલા જનપ્રતિનિધિઓની ભાગીદારી આપવા કલેકટરે વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીવાના પાણીની યોજનાના કામો 31ડિસેમ્બર સુધીમાં પુરા કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે કામો શરુ નથી થયા તે 31ડિસેમ્બરથી 31માર્ચ સુધી પુરા કરવા કલેકટરે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો