તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાનહના મસાટથી ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો, કાર મુકી ચાલક ફરાર

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 700 કિલો લાકડા સહિત કાર કબજે કરી

દાનહના મસાટ ખાતે માસ્ક માટે ચાલી રહેલી ચેકિંગમાં ખેરના લાકડાનો જથ્થો પકડાયો હતો પોલીસેને શંકા જતા કારણો પીછો કર્યો હતો ચાલાક કાર મૂકીને ફરાર થયો હતો પ્રાપ્ત વિગત મુજબ ગત શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે મસાટ ખાતે પીએસઆઇ અનિલ ટી કે પોતાની ટિમ સાથે વાહન ચાલકો માસ્કનો ઉપયોગ કરી રહયા છેકે નહિ એની ચેકીંગ ચાલી રહી હતી એ સમયે સેલવાસથી ખાનવેલ તરફ જતી ક્વોલિસ કાર નંબર DN-09-E-1087 ત્યાંથી પસાર થઇ હતી

જોકે ચાલકે માસ્ક લાવ્યું હોય એને રોકવામાં ન આવી જયારે અધિકારીની આજુંમાંથી કાર પસાર થઈ ત્યારે કારના પાછળના ભાગે કપડાથી હોઈ વસ્તુ છુપાવ્યું હોય એમ જણાતા પીએસઆઇ અનિલ ટી કે એ કાર પીછો કર્યો હતો કાર ચાલકે જયારે જોયુંકે પોલીસ પીછો કરી રહ્યા હોય કાર વધુ તેજ રફતારથી ભાગવા લાગ્યો મોકો મળતા ચાલાક કાર મૂકી ફરાર થયો હતો કારમાં તપાસ કરતા ખેરના લાકડાઓનો જથ્થો મળી આવ્યો હતો અને વન બીભાગના સુપ્રત કર્યો હતો લગભગ 600-થી 700 કિલો લાકડા હોવાનું રહ્યું છે એની કિંમત હજુ જાહેર કરાય નથી.

અન્ય સમાચારો પણ છે...