તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:સીદોનીમાં 2જીએ મહેસુલ વિભાગની શિબિર યોજાશે

સેલવાસ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહના સીદોની પટેલાદનાં ગ્રામજનો માટે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા શિબિરનુ આયોજન આરડીસી અને મામલતદારની ઉપસ્થિતિમા માંદોની પેટલાદના સીદોની,બેસદા,બેડપા,ખેડપા ગામના લોકો માટે હાઇસ્કુલ સીદોની મસ્યાપાડા ખાતે 2 જાન્યુઆરીએ 10 થી બપોરે 2 સુધી શિબિરનું આયોજન કરાયુ છે.

જેમાં મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ ડોમિસાઇલ,જાતિના અને આવકના દાખલાની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્ય વિષયો અંગે અરજીઓ સ્વિકારાશે ઉપરાંત અન્ય વિભાગની અરજીઓ પણ સ્વિકારાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો