તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટ્યું:દાનહમાં 2 અને દમણમાં કોરોનાનો એક પણ કેસ નહીં

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનહમાં 15 અને દમણમાં 6 કેસ સક્રિય

દાદરા નગર હવેલીમા નવા 02 કોરોના પોઝિટિવકેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 15 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5844કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા આરટીપીસીઆરના 254નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 02 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો.અને રેપિડ એન્ટિજન 658નમૂના લેવામા આવેલ જેમાથી 0રિપોર્ટ પોઝિટિવઆવ્યા ટોટલ 02રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 01દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે. પ્રદેશમા 02કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.

દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ.જેમા આજે 5539લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમા ટોટલ3.01,061લોકોને વેક્સીન આપવામા આવી છે. દમણમાં બુધવારે એક પણ કેસ નોંધાયો ન હતો. હાલ 6 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...