તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાનહમાં 121 કેસ જ્યારે દમણમાં 48 પોઝિટિવ

સેલવાસ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રદેશમાં 234 દર્દી સાજા થઇ ઘરે ગયા

દાનહમાં નવા 121 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 1248 સક્રિય કેસ છે. અત્યાર સુધીમા 3756કેસ રીકવર થઇ ચુક્યા છે. ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 275 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાથી 58વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.

રેપિડ એન્ટિજન 2031 નમૂના લેવામા આવેલ જેમાથી 63 રિપોર્ટ પોઝીટીવ આવ્યા ટોટલ 121 રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 177 દર્દી રીકવર થતા રજા અપાઇ હતી. દમણમાં મંગળવારે 48 કેસ પોઝિટિવ આવ્યાં હતાં. જેની સામે 57 દર્દી સાજા થતાં તેઓને રજા અપાય હતી. દમણમાં અત્યાર સુધીમાં દાનહની તુલનામાં સંક્રમણ ગતિ થોડી ધીમી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો