તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પરિયામાં નશામાં ઝઘડો કરનાર ઝબ્બે

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પરિયાના ત્રણ રસ્તા પારસી ફળિયામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા વિપુલ રમણ પટેલ પૈસાની લેતીદેતી મામલે નશાની હાલતમાં પરિયા વાણીયાવાડ ખાતે ગુલાબ ભીખાભાઈના ઘરે પહોંચ્યો હતો ને ઝઘડો શરૂ કર્યો હતો જેથી ગુલાબભાઈએ પોલીસ કન્ટ્રોલ નંબરને જાણ કરતા પારડી પોલીસે સ્થળ પર પહોંચી વિપુલ નશાની હાલતમાં ઝઘડો કરતાં જણાતા તેની ધરપકડ કરી હતી. પોલીસે વિપુલના મેડિકલ ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો