તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજા-પાઠ:પારડીમાં રોકડીયા હનુમાનજી મંદિરમાં અખંડ રામાયણ પાઠ

પારડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડીમાં સદગુરૂ સોસાયટીમાં આવેલ પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર ભારતીય મંડળ દ્વારા રામચરિતમાનસ તુલસીદાસ રચિત રામાયણનું પાઠનું 24 કલાક પઠન કરવામાં આવે છે. શ્રી રામાયણનું પાઠનું 24 કલાક માટે પથન શરૂ કરવામાં આવ્યું છે.સોમવારે અખંડ રામાયણ પાઠ પૂર્ણ થશે ત્યારે યજ્ઞ કરવામાં આવશે હવન કરવામાં આવશે .આ પઠન કાર્યમાંબબિજેશભાઈ રાય, સુરેન્દ્રભાઈ તિવારી, પંડિત જવાહરિલાલ મહારાજ અને બ્રાહ્મણો દેખરેખ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો