તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કલસર ચેક પોસ્ટથી દારૂ સાથે બે ખેપિયા ઝડપાયા

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલીસ કલસર ચેકપોસ્ટ આગળ દમણ તરફથી આવતા વાહનોને ચેકિંગ કરી રહી હતી ત્યારે દમણ તરફથી કોરોલા ટોયટો કારને અટકાવી તલાશી લેતા પાછળની સીટના નીચે આવેલી ડીઝલ ટેન્કમાં દારૂ છુપાવવાના ચોર ખાના મળ્યા હતા. જેમાં તપાસ કરતા પોલીસને 8 પીએમ. દારૂના 144 જેટલા પાઉચો કિંમત રૂ 18000 મળી આવતા રૂપિયા 1 લાખ મૂલ્યની કાર કબજે લેવામાં આવી હતી. અને કારમાં સવાર અક્ષય રીતેશભાઈ પટેલ ઉવ27અને અજય જેઠુભાઈ પટેલઉવ 23 બંને રહે. ધરમપુર રામકુંડ ફળીયા મરગમાળની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો