તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આસમાંના યુવકને જૂની અદાવતમાં માર મરાયો

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી આસમાં ગામે દેસાઈ ફળીયા ખાતે રહેતો દક્ષેશ ગુલાબભાઈ હળપતિ તેની મોપેડ પર ગોઈમાં ગામે રાત્રે 10 કલાકે પરત રોહીણા સ્મશાનભૂમિ આગળથી પસાર થતો હતો ત્યારે એક લાલ કલરની સ્વીફ્ટ કાર નં DD03E0199એ પાછળથી ટક્કર મારી કાર માંથી કાર્તિક રમેશભાઈ પટેલ તથા તેની બહેન પ્રિયંકા રમેશ પટેલ બંને રહે આસમાં કોળીવાડ તેમજ અન્ય એક ઈસમ અરૂણભાઇએ તું દાદો થઇ ગયો છે તેમ કહી મારમારી ભાગી છૂટયા હતા. આ બનાવમાં દક્ષેશને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આજથી બે વર્ષ અગાઉ થર્ટી ફર્સ્ટના દિવસે કાર્તિક તેમજ તેના મિત્ર સાથે હોર્ન મારવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો