તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દારૂ સપ્લાયરે મહિલાના કપડાં ફાડી નાંખ્યા

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી દમણી ઝાપા ખાતે રહેતી અને દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર સાધના પટેલ ઉવ32ના ઘરે પારડી પોલીસે છાપો મારી દારૂનો કેસ કર્યો હતો. જે બાબતે આ મહિલા તેના ઘરે દારૂ સપ્લાય કરતા વિકી મુકેશભાઈ ભંડારી રહે દમણી ઝાપા ડુંગરી ફળિયાને ફોન કરી આ અંગે જાણ કરી જવાબમાં પોલીસને તારું નામ આપીશ એવું કહેતા વિકીની પત્ની કિંજલ સાધનાના ઘરે આવી હતી અને તમે વિકી ને કંઈ કીધું છે તેવું કહ્યું હતું થોડા સમય પછી વીકી તેના ઘરે આવ્યો હતો અને મારુ ઘર ભાંગ્યું છે તેમ જણાવી સપ્લાયર વિકીએ સાધના જોડે ઝઘડો કરી મારમારી સાધનાબેનના કપડા ફાડી નાંખ્યા હતા.આજે તને જવા દેતો છું પછી હાથમાં આવશે તો જીવતી નહીં છોડું તેમ જણાવી ધમકી આપી ગયો હતો જેને લઇ સાધનાબેન પારડી પોલીસમાં વિકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો