તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ઇજાગ્રસ્ત બાળકીના પરિવારની હજી કોઈ ભાળ ન મળી

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટનું પરિવાર દોડી આપ્યુ પણ બાળકી એમની ન હતી

ખડકી રેમન્ડ કંપની નજીક નેશનલ હાઇવે પરથી થોડા દિવસ પહેલા એક બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષા ચાલકને મળી આવી હતી જેને સાથે લઈ સારવાર કરાવી પોલીસને સોપી હતી. પોલીસે આ બાળકીના પરિવારજનોની શોધખોળ કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ બાળકી નથી. પારડીમાં કોઇ બાળકી મળી આવ્યાના સમાચારથી રાજકોટનું એક પરિવાર પારડી પોલીસ મથકે દોડી આવ્યું હતું જેમની બાળકી પણ અઢી વર્ષ પહેલા હાટ બજારમાંથી વિખુટી પડી હતી.

જોકે, પરિવારે બાળકીને જોતા આ બાળકી તેમની ન હતી. હજી પણ ખડકી થી મળી આવેલી બાળકીના પરિવારની ભાળ મળી નથી.હાલ બાળકી વાપી ખાતે પરવરીશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સંવેદનસિલ બની બાળકીની ખાનગી હોસ્પિટલમાં પોતાના ખર્ચે સારવાર કરાવી રહી છે.જો કોઇને બાળકીના માતા પિતાની ભાળ મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો