મૃત્યુ:પતરા ચઢાવતા પટકાયેલા આધેડનું મોત, પતરા ઉપરથી  નીચે પડી ગયા હતા

પારડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરસાડી માછીવાડ સાગર સ્ટ્રીટ ખાતે રહેતા નવીનભાઈ લલ્લુભાઈ ટંડેલ તેમના ગામના હનુમાન ફળિયામાં રહેતા અનિલભાઈના ઘરે પતરા ચઢાવવાનું કામકરતાં નવીનભાઈ પતરા ઉપરથી  નીચે પડી ગયા હતા જેમને માથામાં માર વાગ્યો હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ પારડીની ખનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત આઈએનએસ હોસ્પિટલ લઈ જવાયા હતા સુરત હોસ્પિટલ બાદ ઇજાગ્રસ્ત નવીનભાઈને બુધવારે સિવિલમાં લાવી દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન નવીનભાઈનું મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...