તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:નોકરીના તાણમાં ઝેર પીનાર સુખલાવના યુવકનું અંતે મોત

પારડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

તાલુકાના સુખલાવ ગામે અતુલ ફળિયા ખાતે રહેતો 20 વર્ષીય સંદીપભાઈ સંજયભાઈ પટેલ ગત 7 ફેબ્રુઆરીએ તબિયત લથડતા મોઢામાંથી ફીણ નીકળવા સાથે બેભાન થઈ ગયો હતો. જેને સારવાર માટે પારડી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબના નિદાન દરમિયાન સંદીપે કોઈ ઝેર પીધાનું પરિવારને જણાવ્યું હતું.

જે બાદ સંદીપને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન સંદીપે દમ તોડ્યો હતો. આ અંગે પારડી પોલીસ મથકે જાણ કરતા પારડી પોલીસે લાશનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે સંદીપ ઘણા સમયથી નોકરીએ જતો ન હતો જેથી તેના ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હોવાનું પરિવારે પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો