તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધજાગરા:સ્વચ્છ પારડી લખેલ દિવાલ સામે જ ગંદકીના ઢગલાં

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડી શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતાના હેતુ શહેરમાં મસમોટા નગરપાલિકાએ બેનર મૂક્યા છે પરંતુ સ્વચ્છતામાં ક્યાંકને ક્યાંક પારડી નગરપાલિકા પાછળ પડી રહી છે જેવી તસવીર કેમેરામાં કેદ થવા પામી છે પારડી શહેર નો કચરો એકત્ર ભેંસલાપાડા ખાતે ઠાલવવામાં આવે છે. જ્યાં ગેટ આગળ પાલિકાએ દીવાલ પર “સ્વચ્છ પારડી ક્લીન પારડી”નું સૂત્ર લખ્યું છે.પરંતુ દીવાલ નીચે કચરો સાફ કરવાનું પાલિકા તંત્ર ભૂલી ગયું. ફક્ત કચરો સાફ કરી ગેટ અંદર જ નાંખવાનો છે પરંતું પાલિકાએ સાફ રાખવામાં પણ આળસ કરી રહી હોવાનું ફલિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો